|
જય જિનેન્દ્ર
આપ્નુ હાર્દિક સ્વાગત છે. Jainsatsang.info એ સમ્પુર્ન જૈન ધર્મ ને લાગતિ વેબ સૈતે છે.
અહિયા જૈન ધર્મ ના ભાવના અને પૂજા મા ગવાતા સ્તવનો છે. સાથે સાથે તિર્થન્કર ના દર્શન, ભજનો અને સુવિચારો પન છે.
અહિયા બધા મન થિ ભેગા થાઇ પ્રભુજિનિ ભક્તિ કરિયે છે, તેથિ આ વેબ સૈતે નુ નામ સત્સન્ગ રાખ્વામા આવ્યુ છે.
આશા છે આપ્ને આ વેબ સૈતે ગમશે.
જય જિનેન્દ્ર
|